HUMAN BEHAVIOUR (હ્યુમન બિહેવિયર): KEY TERMS ( કી ટમ્સ ): 1.Behaviour (બિહેવિયર): તેની અંદર જન્મ થી લઇ ને મરણ સુધીની બધી જ એક્ટિવીટી જે તે વ્યક્તિ એ કરી હોય તેનું involvement થાય તેને બિહેવિયર કેહવાય છે. 2.Mind (માઇન્ડ): માઇન્ડ એટલે કે સાઈક કે જેનાથી વ્યક્તિ પોતાના આજુ-બાજુ ના વાતાવરણ થી અવેર થાય છે , લાગણીઓ ને સમજી શકે છે ,નિર્ણયો લઇ શકે છે અને પ્રોબ્લેમ્સ નું સોલ્યુશન લાવી શકે છે.