UNIT 1 Introduction : એટલે સાઇકોલોજી ની નવી વ્યાખ્યા સ્ટડી ઓફ બીહેવીયર એવી કરવામા આવેલ હતી. સાયકોલોજી શબ્દ બે ગ્રીક વર્ડ psyche અને logos પરથી ઉતરી આવ્યો છે. જેમા psyche શબ્દનો અર્થ spirit/soul એટલે કે આત્મા થાય છે અને logos શબ્દનો અર્થ સ્ટડી થાય છે. મેન્ટલ પ્રોસેસ અને બીહેવીયરના સાયન્ટિફિક સ્ટડીને સાયકોલોજી કહેવામા આવે છે. આમા માઈન્ડની સાયન્ટીફિક સ્ટડી તેમજ તે કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે પણ સ્ટડી