UNIT 2 સિગમંડ ફ્રુઈડ દ્વારા સાઇકોએનાલાઈટીક થીયરી આપવામા આવી હતી. આ થિયરી મુજબ પર્સનાલિટી ના મુખ્ય ત્રણ એલિમેન્ટ્સ છે:Id, ego અને super ego. ઈડ,ઈગો અને સુપર ઈગો સાથે મળીને કામ કરે છે અને એક કોમ્પ્લેક્સ બિહેવિયર બનાવે છે. દરેક વ્યક્તિની પર્સનાલિટીમા ઇડ, ઈગો અને સુપર ઈગો જોવા મળે છે. પરંતુ બધામા તેનુ લેવલ જુદુ જુદુ જોવા મળે છે. જેમ કે કોઈક પર્સનમા ઈડ વધારે જોવા મળે તો કોઈક પર્સનમા સુપર