HUMAN BEHAVIOUR એક ઇન્ફ્ન્ટ(1મહિના થી લઈ ને 1 વર્ષ સુધીનુ બાળક) ઘણા બધા બેહેવિયર સાથે જન્મે છે. બિહેવિયર ના સુધારા વધારા બાળક કેવુ ઇંટરેકશએ બહાર ના વર્લ્ડ થી કરે છે તેના પર નિર્ભર હોય છે. જે હ્યુમન સોસાઇટી ની અંદર બાળક નો વિકાસ થાય છે તેમાથી તે તેની વેલ્યુસ શીખે છે અને તે વાતાવરણ ના અકોર્ડિંગ પોતાનુ એડજેસ્ટમેન્ટ કરે છે. આ બીહેવિયર વ્યક્તિ થિ વ્યક્તી ફરે છે . જેના કારણે