PERSONALITY ( પર્સનાલિટી ): MEANING ( મીનિન્ગ ) : DEFINITION ( ડેફીનેશન ): NATURE OF PERSONALITY (નેચર ઓફ પર્સનાલિટી): Personality ની વિવિધ લાક્ષણિકતાઓ તેના nature પર પ્રકાશ પાડે છે અને તે નીચે મુજબ છે: Uniqueness (વિશિષ્ટતા): Personality એ સૌથી important part છે જે આપણને વ્યક્તિ બનાવે છે. એવું કહેવાય છે કે કોઈ બે વ્યક્તિ એકસરખી દેખાતી નથી; Personality વિશે પણ એવું જ કહી શકાય; કોઈ બે Personality બરાબર સરખા નથી. Personality