INTELLIGENCE INTELLIGENCE daily life માં aily lifece al & social environment ઘણીવાર કેટલીક વ્યક્તિઓને તેજસ્વી તરીકે વર્ગીકૃત કરીએ છીએ, કેટલીક ધીમી, કેટલીક સમસ્યા ખૂબ જ સરળતાથી ઉકેલી શકે છે, કેટલીક પરિસ્થિતિને સંભાળવામાં લાંબો સમય લે છે વગેરે. આ બધું વ્યક્તિઓમાં વિવિધ સ્તરની Intelligence બુદ્ધિના કારણે શક્ય છે. Intelligence “બુદ્ધિ” શબ્દ લેટિન શબ્દ Intelligere”ઇન્ટેલિગેર” પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે “સમજવું”. ઓક્સફોર્ડ ડિક્શનરી મુજબ, બુદ્ધિનો અર્થ છે, “knowledge અને skill