As Per INC Syllabus :- ♲ Sources and characteristics of safe and wholesome water ☔ Water ( પાણી) ☄ Sources of water (પાણી ના પ્રાપ્તિ સ્થાનો):- પાણી આપણને મુખ્યત્વે જે સ્મિત દ્વારા મળે છે તેમાં મુખ્ય ત્રણ પ્રાપ્તિ સ્થાનો છે જેમાં અનુક્રમે રેઈન water ,surface water ,and ground water 1)Rain water (વરસાદ નુ પાણી) :- દરેક પ્રકાર ના પાણીનું મુખ્ય પ્રતિષ્ઠાન વરસાદ છે વરસાદનું પાણી પીવા માટે સલામત છે જેમાં