Air : Composition of Air (વાતાવરણ માં હવા નું બંધારણ ) :- Nitrogen (નાઇટ્રોજન): 78% Oxygen (આકસીજન): 21% Carbon Dioxide (કાર્બન ડાયોક્સાઈડ): 0.04% Argon (આર્ગન): 0.93% Other Gases (અન્ય વાયુઓ): < 0.03% Water Vapour (જળબાષ્પ): 0-4% ✫ Define air pollution (વ્યાખ્યા:– એર પોલ્યુશન): વાયુ પ્રદૂષણ એ Foreign Bodies ની હાજરીને દર્શાવે છે વાયુમાં આશરે હાનિકારક પદાર્થોનો (harmful substances) સમાવેશ થાય છે.જે પ્રાકૃતિક અથવા માનવસર્જિત (natural or man-made) હોઈ શકે છે