Waste : Waste (વેસ્ટ-કચરો ) : Define waste (વ્યાખ્યા આપો -વેસ્ટ ) Waste (કચરા) ને અનિચ્છનીય અથવા બિનઉપયોગી સામગ્રી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.આ એવા પદાર્થો છે જે પ્રાથમિક ઉપયોગ પછી કાઢી નાખવામાં આવે છે અને હવે તે નકામા છે.તે ઘર, શેરી સફાઈ, વ્યાપારી, ઔદ્યોગિક અને કૃષિ કામગીરી માંથી ઉદભવે છે. જેમને Litter,Garbage અને Refuse ના નામે પણ ઓળખવા મા આવે છે. Types of Waste: Solid and Wet and Its