અહીં આપેલી બધી મેડીસીન વાઈવા ટેબલ ઉપરાંત Drugs Study માટે પણ ઉપયોગી છે…. 🏹 Paracetamol (પેરાસીટામોલ) Dose-ડોઝ:-250,500, 650 mg1 gm એડલ્ટ માં. Route (રૂટ) :–ઓરલ (Oral), I.V, I.M & I.V Infusion Group -ગ્રુપ બ્રાન્ડ નેમ (Brand name) Mode of Action–મોડ ઓફ એક્શન પેરાસીટામોલ એ પ્રોસ્ટાગ્લેન્ડિંન ના સિન્થેસિસ ને ઈન્હેબિટ કરે છે જે એક્ટિવ ફોર્મ cox 1 અને cox 2 દ્વારા રિડ્યુસ થાય છે.જે ડિસેન્ડીંગ સેરેટો નર્જીક પાથવે નુ એક્ટિવેશન દ્વારા