તમારા પ્રેકટીકલ નોલેજ ને વધારવા ખુબજ ઉપયોગી Instruments….. 🏹 લેરિંગોસ્કોપ(laryngoscope) આ એક એવું ડિવાઇસ છે. જેનો ઉપયોગ લેરિંગસ્ને વિઝયુલાઈઝ કરવા અને મેનલી ET ટ્યુબ ને ઇન્સર્સન કરવામાં થાય છે. આ એક ટ્યુબ લાઈક સ્ટ્રક્ચર છે. જે લેરિંગ્સ નું એક્ઝામિન કરવા ઉપયોગ થાય છે. 1854 માં manuel garcia એ introduce કર્યું હતું. ટાઈપ (Types) વજન પ્રમાણે બ્લેડ (size 0-4 no.) Adult: 3 and 4 no. યુઝ: (diagnostic and therapeutic) Indication Contraindication