ANTISEPTIC SOLUTIONS બીટાડીન એ ટોપીકલ એન્ટિસેપ્ટિક સોલ્યુશન છે. કે જેમાં ઇન્ગ્રિડિયન્ટ તરીકે પોવિડિન આયોડિન પ્રેઝન્ટ હોય છે.આયોડિન એ તેની બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટી માટે જાણીતુ છે. જે બેક્ટેરિયા,ફંગાઇ,તથા પ્રોટોઝોઆ ને કીલ કરવામાટે નુ વર્ક કરે છે. બીટાડીન એ વાઇડલી એન્ટિસેપ્ટિક સોલ્યુશન તરીકે વર્ક કરે છે. કે જે સ્કિન, વુંડ તથા મ્યુકસ મેમ્બરેન ને ડિસઇન્ફેક્ટ કરવા માટે નુ વર્ક કરે છે. બીટાડીન એ જ્યારે સ્કિન તથા ટિસ્યુઝ ના કોન્ટેક મા આવે