MODELS HEART લોકેશન ઓફ ધ હાર્ટ… હાર્ટ ની આજુબાજુએ આવેલા અવયવો.. લેયર્સ ઓફ ધ હાર્ટ.. એપીકાર્ડીયમ અથવા પેરીકાર્ડીયમ. માયોકાર્ડીયમ.. એન્ડોકાર્ડિયમ.. ચેમ્બર્સ ઓફ ધ હાર્ટ.. વાલ્વ ઓફ ધ હાર્ટ.. હાર્ટની અંદર આવેલા ટીશ્યુના ફ્લેપ ને વાલ્વ કહેવામા આવે છે. હાર્ટમા કુલ બે પ્રકારના વાલ્વ આવેલા હોય છે. એટ્રિયોવેન્ટ્રીક્યુલર વાલ્વ… સેમિલ્યુનર વાલ્વ… ગ્રેઇટ વેસલ્સ એસોસીએટેડ વિથ હાર્ટ..અથવા ઓપનિંગ્સ ઓફ ધ હાર્ટ.. સુપિરિયર વેનાકેવા.. ઇન્ફીરિયર વેનાકેવા.. પલ્મોનરી આર્ટરી.. પલ્મોનરી વેઇન.. એઑર્ટા.. બ્લડ સપ્લાય