Community health nursing 25/4/2024 પ્ર -1 🌟 A.Define health team – હેલ્થ ટીમની વ્યાખ્યા આપો.03 ANSWER:- હેલ્થ ટીમ એ ઘણા બધા વ્યક્તિઓ નું એક જૂથ છે જે કોમ્યુનીટી અને હોસ્પિટલ માં હેલ્થ ને સારી રાખવા માટે બધા સાથે મળી ને કામ કરે છે જેમાં ટીમ નાં દરેક સભ્યોનું જ્ઞાન ,લાયકાત ,સ્કીલ,ક્ષમતા પર્સનાલીટી અલગ અલગ હોય છે .હેલ્થ ટીમ માં મેડીકલ અને નોન-મેડીકલ કર્મચારીઓ નો સમાવેશ થાય છે જે એક બીજા