Date:-31-3-2021 Q-1 a. Define Health.હેલ્થની વ્યાખ્યા આપો.02 1948 માં W.H.O (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) એવ હેલ્થ ની ડેફિનેશન આપેલ છે, જે નીચે પ્રમાણે છે. ” હેલ્થ એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિ શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત હોય અને તેને કોઈપણ જાત નો રોગ કે ખોડ-ખાંપણ ન હોય તેને હેલ્થ કહે છે “ As per WHO “Health is a state or complete physical, mental, social and spiritual well being and