CHN- 1Chapter 1: To define community and community health ( કોમ્યુનિટી અને કોમ્યુનિટી હેલ્થને ડિફાઇન કરો) હેલ્થ :હેલ્થ એ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ વેલબિંગ ની સ્થિતિ છે .અને માત્ર ડીસીઝ કે અસક્તાની ગેરહાજરી નથી. કોમ્યુનિટી:કોમ્યુનિટી એક સોશિયલ ગ્રુપ છે. જેમાં જીયોગ્રાફિકલ બાઉન્ડ્રી હોય છે. અને કોમન વેલ્યુ અને ઇન્ટરેસ્ટ દ્વારા ડિટર માઇન થાય છે. કોમ્યુનિટી હેલ્થકોમ્યુનિટી હેલ્થ એટલે કે કોમ્યુનિટી ના મેમ્બર નું હેલ્થ સ્ટેટસ અને તેના પ્રોબ્લેમ જે