Blood circulation (બ્લડ સર્ક્યુલેશન): બ્લડ એ બોડીમા બ્લડ વેસલ્સમા સતત સર્ક્યુલેટ થાય છે. બોડીમા સર્ક્યુલેટ થતા બ્લડને મુખ્યત્વે બે ભાગમા વિભાજિત કરવામા આવે છે. 1. Pulmonary circulation (પલ્મોનરી સર્ક્યુલેશન): 2.Systemic or general circulation (સિસ્ટેમિક ઓર જનરલ સર્ક્યુલેશન): સિસ્ટમિક સર્ક્યુલેશનની શરૂઆત હાર્ટના લેફ્ટ વેન્ટ્રિકલ થી થાય છે. હાર્ટના લેફ્ટ વેન્ટ્રિકલમા ઓક્સિજનેટેડ બ્લડ હોય છે જે એઑર્ટા મારફતે પૂરા બોડીના અંદર સર્ક્યુલેટ થાય છે અને દરેક સેલ અને ટિસ્યૂ ને ઓક્સિજનેટેડ બ્લડ