ઈસોફેગસ… ઇસોફેગસ એ પાતળી મસ્ક્યુલર ટ્યુબ છે જે ફેરિંગસ થી સ્ટમક ની વચ્ચે આવેલી હોય છે અને તે ફૂડ પેસેજ તરીકે કાર્ય કરે છે. તે નેકના નીચેના ભાગે થી સ્ટમક સુધી લંબાયેલી હોય છે. તેની લંબાઈ 25 સેન્ટીમીટર હોય છે અને પહોળાઈ બે સેન્ટીમીટર હોય છે. આ ટ્યુબ નુ લ્યુમેન એ કોલેપ્સ એટલેકે સાકડું હોય છે અને ખોરાક ગળે ઉતારવાની ક્રિયા દરમિયાન તે પહોળું થાય છે. આ ઈસોફેગસના ઉપરના અને