સ્મોલ ઇન્ટેસ્ટાઈન…. સ્મોલ ઇન્ટેસ્ટાઇન એ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકમા આવેલી એક ટ્યુબ જેવુ સ્ટ્રક્ચર છે જે સ્ટમકથી શરૂ થઈ ઇલિયોસિકલ વાલ્વ સુધી આવેલુ હોય છે અને ત્યા તે લાર્જ ઇન્ટેસ્ટાઈન સાથે જોડાય છે. સ્મોલ ઇન્ટેસ્ટાઈનનો ભાગ એ અંબેલીકલ રીજિયન ની આજુબાજુએ એબડોમીનલ કેવીટીમા આવેલો હોય છે તેની ફરતે લાર્જ ઇન્ટેસ્ટાઈન ગોઠવાયેલું હોય છે. તેનો ડાયામીટર એક ઇંચ જેટલો પહોળો હોય છે અને તેની લંબાઈ 20 ft જેટલી હોય છે. તે