NERVES. •Sensory or afferent Nerves: – -આ સ્કીન, સેન્સ ઓર્ગન્સ, મસલ્સ, જોઇન્ટસ અને વિસેરલ ઓર્ગન્સ તરફ થી સેન્સરી ઈમ્પલ્સીસ સ્પાઇનલ કોર્ડ મારફત સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરફ લઇ જાય છે. જેમાં નીચે મુજબ ના અરિયા જોવા મળે છે. ૧. સોમેટીક ક્યુટેનીયસ એ પેઈન, ટેમ્પરેચર, ટચ, વાઈબ્રેશન વગેરે જેવા સેન્સેશન ના ઈમપલ્સીસ કન્વે કરે છે. ૨. સ્પેશિયલ સેન્સીસ જે ટેસ્ટ, સ્મેલ વગેરે જેવા ઈમપલ્સીસ કન્વે કરે છે. ૩. પ્રોપીયોરીસેપ્ટર એ સ્પેશિયલ સેન્સ