CENTRAL NERVOUS SYSTEM. •સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માં બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ નો સમાવેશ થાય છે. •મેનિનજીસ •બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ એ મેનિનજિસ નામના લેયરથી વીંટાયેલા હોય છે જે ડેલિકેટ નર્વ સ્ટ્રક્ચર ને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. મેનેજિસના ત્રણ લેયર આવેલા હોય છે 1.ડ્યુરા મેટર 2.એરેકનોઇડ મેટર 3.પાયા મેટર. MENINGIES. •ડ્યુરા મેટર ડયૂરા મેટર એ બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ની બહાર ની બાજુ આવેલ લેયર છે. ડયુરા મેટર એ