AUTONOMIC NERVOUS SYSTEM (ઓટોનોમિક નર્વસ સિસ્ટમ): ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ના 2 ભાગ માં ડીવાઇડ થાય છે. 1.Sympathetic Nervous System (સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ) 2.Parasympathrtic Nervous System (પેરાસિમ્પથેટીક નર્વસ સિસ્ટમ) 1.Sympathetic Nervous System (સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ): સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ એ બોડી ના ફાઇટ અને ફ્લાઇટ રીસપોન્સ માટે સ્ટીમ્યુલેટ કરે છે જે બોડી ના ઇનવૉલન્ટરી કાર્યો ને રેગ્યુલેટ કરે છે. તે થોરાકો લંબર આઉટ ફલો તરીકે ઓળખાય છે અને તે T1-L2 સ્પાઇનલ કોર્ડ