REPRODUCTIVE SYSYTEM INTRODUCTION એક એવી અબિલિટી કે જેનાથી એક વ્યક્તિ (individual) નવા individual ને ઉત્પન્ન કરી શકે અથવા તો તેના offspring (બાળકો) ને જન્મ આપી શકે આ પ્રોસેસ ને reproduction( પ્રજનન) કેહવાય છે ➡️ Reproduction ના કારણે જે તે species (જાતિ) પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે ➡️body ની almost બધી જ system જન્મ સમય પર શરૂ થય જાય છે પણ reproductive sytem એ એવી sytem છે જે puberty સમય એ