SKELETON SYSTEM (સ્કેલેટન સિસ્ટમ): INTRODUCTION (ઇન્ટ્રોડક્શન): સ્કેલેટલ સિસ્ટમ એટલે કે બોડીમા આવેલા બોન અને તેના સ્ટ્રકચર રીલેટેડ સ્ટડી. આ સિસ્ટમમા બોડીમા આવેલા નાના-મોટા તમામ બોન અને તેના સ્ટ્રક્ચરની સ્ટડી જોઈશુ. બોન એ શરીર ને ફ્રેમવર્ક આપે છે. આપણા બોડીને સ્ટ્રક્ચરલ સપોર્ટ આપવાનુ કાર્ય કરે છે. જેના કારણે આપણા શરીરનો બાંધો જળવાય છે. બોન એ બોડી મા ફ્રેમવર્ક બનાવતા હોવાના કારણે કેવીટીમા આવેલા ઓર્ગન્સ ને પ્રોટેક્ટ કરવાનુ કાર્ય પણ કરે છે.