ENDOCRINE SYSTEM Thyroid gland :(થાઈરોઈડ ગ્લેન્ડ) -થાઇરોઈડ ગ્લેન્ડ એ શરીરની સૌથી મોટી એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે. -આ લોબ એ ઈસ્થમસ અથવા સેન્ટ્રલ માસ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. -થાઈરોઈડ હોર્મોન ને મેટાબોલીક હોર્મોન તરીકે પણ ઓળખી શકાય. -થાઈરોઈડ હોર્મોન બોડીના નોર્મલ ગ્રોથ અને ડેવલોપમેન્ટ માટે જરૂરી છે સ્પેશ્યલી મસ્ક્યુલો સ્કેલેટલ સિસ્ટમ માટે. DIAGRAM Parathyroid gland :(પેરાથાઈરોઈડ ગ્લેન્ડ) -પેરા થાઈરોઈડ હોર્મોન કિડનીને પણ સ્ટીમ્યુલેટ કરે છે અને કિડની એ કેલસીટ્રાયોલ હોર્મોન