Lymphatic System (લીમ્ફેટીક સિસ્ટમ): Introduction (ઇન્ટ્રોડક્શન) : lymph, lymph vessels, lymph nodes, lymph organs (spleen, thyms gland), lymphoid tissue (tonsils), Bone marrow. Functions of lymphatic system (લિમ્ફેટીક સિસ્ટમના ફંક્શન્સ): ઇન્ટરસ્ટીશીયલ ફ્લુઈડ ને ડ્રેઈન કરે છે. જે tissue fluid ને એબ્ઝોર્બ કરી બ્લડ સાથે ભેળવે છે. ડાયેટરી લીપીડસ અને ફેટ સોલ્યુબલ વીટામીન્સ જેવા કે A,D,E,K ને G.I. ટ્રેકમાંથી એબ્ઝોર્બ કરી બ્લડ સાથે ભેળવે છે. માઈક્રોઓર્ગેનિઝમના બોડીમાં ઈન્વેઝન સામે પ્રોટેકશન આપે છે.