REPRODUCTIVE SYSTEM MALE (મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ): (Structure and Functions of Male Reproductive System) મેલ રિપ્રોડક્ટીવ સિસ્ટમનું સ્ટ્રક્ચર તથા ફંક્શન્સ: ઇન્ટ્રોડક્શન (Introduction): મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ મેલ ના બોડી માં રિપ્રોડક્ટીવ ફંક્શન્સ માટે રિસ્પોન્સીબલ હોય છે. તેનું મુખ્ય ફંક્શન્સ છે સ્પર્મ (Sperm) પ્રોડ્યુસ કરવું, નરિસ્ડ (Nourished) કરવું અને તેને ફીમેલ ના રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ (Reproductive tract) સુધી પહોંચાડવું. આ સિસ્ટમમાં ઇન્ટર્નલ તથા એક્સટર્નલ ઓર્ગન્સ નો સમાવેશ થાય છે, અને દરેક ઓર્ગન નું સ્પેસિફીક