ENDOCRINE SYSTEM ( એન્ડોક્રાઇન સિસ્ટમ ): એન્ડોક્રાઇન સિસ્ટમ એટલે શરીરની અંતઃસ્ત્રાવી સિસ્ટમ. જે સ્પેશિયલ પ્રકારના સિક્રીશન એટલે કે હોર્મોન નુ અલગ અલગ ગ્લેન્ડસ મારફતે સિક્રિશન કરી શરીરનુ ઇન્ટર્નલ એન્વાયરમેન્ટ સ્ટેબલ રાખે છે અને ઘણા વાઈટલ ફંકશન્શ કરે છે. શરીરમા આવેલી ગ્લેન્ડસ કે જે સિક્રેટરી એપીથેલીયમ સેલ્સ દ્વારા બનેલી હોય છે અને તેના મુખ્યત્વે બે ભાગમા ડિવાઇડ કરવામા આવે છે. Endocrine Glands (એન્ડોક્રાઇન ગ્લેન્ડસ): Exocrine Glands (એક્ઝોક્રાઇન ગ્લેન્ડસ): અહી આ યુનિટમા