JOINTS (જોઈન્ટ): Joint and Types of joint (જોઇન્ટ એન્ડ ટાઇપ્સ ઓફ જોઇન્ટ): 1.Freely movable joint (ફ્રીલી મુવેબલ જોઈન્ટ): આ જોઈન્ટ ને સાઈનોવીયલ જોઈન્ટ પણ કહેવામા આવે છે. જેમા બે કે બે કરતા વધારે બોન એકબીજા સાથે આર્ટિક્યુલર કાર્ટીલેજની મદદથી જોડાઈ આ પ્રકારના જોઈન્ટ બનાવે છે. આ જોઈન્ટમા જોઈન્ટ ની આજુબાજુએ કેવીટી કે સ્પેસ બને છે, તેને સાઈનોવીયલ કેવીટી કહેવામા આવે છે. આ પ્રકારના જોઈન્ટ મા મેક્સિમમ મુવમેન્ટ જોવા મળે છે.