TERMINOLOGIES Introduction of anatomical terms.. Anatomy… એનેટોમી એ બોડીમા આવેલ અવયવોના સ્ટ્રકચરને લગતા સ્ટડી અને તેના સાયન્ટિફિક અભ્યાસને એનેટોમી કહેવામા આવે છે. એનેટોમી મા શરીરમા આવેલા કોઈપણ અવયવોના સ્ટ્રક્ચર, તેની આજુબાજુએ આવેલા અવયવો ના સ્થાન તેનુ લોકેશન આ સંપૂર્ણ સ્ટડી નો સમાવેશ કરવામા આવે છે. એનેટોમી એટલે હ્યૂમન બોડી ઓર્ગન ના સ્ટ્રકચર નો સાઇન્ટિફિક અભ્યાસ. Physiology… ફિઝિયોલોજી એ સાયન્સ ની એવી બ્રાન્ચ છે. જેમા કોઈ પણ સિસ્ટમના અવયવના કાર્યો, તેની