બોડીમા આવેલી ખાલી જગ્યાઓને કેવીટી કહેવામા આવે છે. આ કેવીટીમા અગત્યના ઓર્ગન્સ ગોઠવાયેલા હોય છે. કેવીટી દ્વારા આ ઓર્ગન સપોર્ટ થયેલા હોય અને પ્રોટેક્શન મેળવે છે. કેવીટીના કારણે આ દરેક ઓર્ગન્સ એકબીજાથી સેપરેટ ગોઠવાયેલા હોય છે અને શરીર માં પોતાનુ નોર્મલ સ્થાન જાળવી શકે છે. બોડીમા નીચે મુજબની મોટી કેવિટીઓ (Large cavities) આવેલી હોય છે. બોડીમા અમુક નાની કેવીટીઓ પણ આવેલી હોય છે જેવીકે.. બોડી માં આવેલ cavity વર્ણવો. ક્રેનિયલ