મેમ્બ્રેન એટલે કે ટીશ્યુ નુ પાતળુ લેયર કે જે સ્ટ્રકચરને કવર કરવાનુ કાર્ય કરે છે, તેને મેમ્બ્રેન કહેવામા આવે છે. તે કોઈ સરફેસ પર પથરાયેલુ હોય છે અથવા તો કોઈ પણ કેવિટી કે ઓર્ગનને કવર કરવાનુ કાર્ય કરે છે. આ મેમ્બ્રેન ઇન્ફેક્શન અને ઇન્જરીથી પ્રિવેન્ટ કરવાનુ કાર્ય કરે છે. બોડીમા મુખ્ય ત્રણ પ્રકારની મેમ્બ્રેન આવેલી હોય છે. જે નીચે મુજબ છે. 1. Mucous membrane (.મ્યુકસ મેમ્બ્રેન… ) આ લેયર ને