બ્લડ આપણા શરીરમા ખૂબ જ અગત્યનુ કમ્પોનન્ટ છે. બ્લડ વિના વ્યક્તિનુ જીવન શક્ય નથી. આ એક કનેક્ટિવ ટિસ્યૂ નો પ્રકાર છે. આપણા શરીરમા બ્લડ એ બ્લડ વેસલ્સ મા સર્ક્યુલેટ થતુ હોય છે. હાર્ટ ના સતત પંપ થવાથી આ બ્લડ નુ સર્ક્યુલેશન શરીરમા શરૂ હોય છે. બ્લડ એ એક લિક્વિડ છે જેનો આપણા બોડીમા જથ્થો એ આપણા વજનના 7 થી 9% જોવા મળે છે. એટલે કે એક હેલ્ધી એડલ્ટ વ્યક્તિમા તે