Cardiovascular system.(કાર્ડીયો વાસ્ક્યુલર સિસ્ટમ.) કાર્ડીયો વાસક્યુલર સિસ્ટમ એ સર્ક્યુલેટરી સિસ્ટમનો એક ભાગ છે તેમા હાર્ટ,બ્લડ અને બ્લડને હેરફેર કરતી બ્લડ વેસલ્સ નો સમાવેશ કરવામા આવે છે. હાર્ટ એ કાર્ડીયો વાસ્ક્યુલર સિસ્ટમનુ મહત્વનુ ઓર્ગન છે જે સતત પંપિંગ એક્શન કરે છે. સર્ક્યુલેટરી સિસ્ટમ એ બોડીની એક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે જે બ્લડ મારફતે બોડીના દરેક સેલ અને ટીશ્યુને ન્યુટ્રીશન અને ઓક્સિજન પહોંચાડી શરીર મા અગત્યનુ ફંક્શન કરે છે. શરીરની આ દરેક જરૂરિયાતો