બ્લડ એ બોડીમા બ્લડ વેસલ્સમા સતત સરક્યુલેટ થાય છે. બોડીમા સર્ક્યુલેટ થતા બ્લડને મુખ્યત્વે બે ભાગમા વિભાજિત કરવામા આવે છે. 1. Pulmonary circulation..(પલ્મોનરી સર્ક્યુલેશન).. પલ્મોનરી સર્ક્યુલેશન એ રાઈટ વેન્ટ્રિકલ થી શરૂ થઈ અને લંગ તરફ બ્લડ જાય છે અને ત્યાથી ફરી રિટર્ન લેફ્ટ એટ્રીયમ મા આવે છે આમ રાઇટ વેન્ટ્રિકલ થી લેફ્ટ એટ્રીયમ સુધીના સરકયુંલેશન ને પલ્મોનરી સર્ક્યુલેશન કહે છે. પલમોનરી સર્ક્યુલેશનમાં રાઇટ વેન્ટ્રિકલમા રહેલુ ડીઓક્સિજનેટેડ બ્લડ પલ્મોનરી આર્ટરી મારફતે