DIGESTIVE SYSTEM ડાયજેસ્ટિવ સિસ્ટમને એલીમેન્ટરી કેનાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખોરાક ની અંદર ઘણી માત્રામાં ન્યુટ્રીયન્ટસ હોય છે જે બોડી ની અંદર બોડી બિલ્ડીંગ, ગ્રોથ અને સેલ ને રીપેર કરવાનું કાર્ય કરે છે. આ ફૂડ મટીરીયલ એ બોડી ની અંદર એનર્જી પ્રોવાઇડ પણ કરે છે. એલિમેન્ટ્રી કેનાલની શરૂઆત માઉથ થી થાય છે અને તેનો અંત એનસ ના ભાગે થાય છે. માઉથ થી ખોરાક આપણે લઈએ છીએ અને આ ખોરાક