પીનકિયાઝ એ ગ્રે અને પિંક કલરની એક ગ્રંથિ છે. જેની લંબાઈ ૬ થી ૯ ઇંચ જેટલી હોય છે. તેનો વજન આશરે 60 ગ્રામ જેટલો હોય છે. તે એબડોમિનલ કેવીટીમા આવેલી હોય છે. તેનો આકાર ફિશ આકારનો હોય છે જેમા તેનુ હેડ અને નેક એ ડીઓડીનમ ના C શેપના કર્વડ વાળા ભાગે જોવા મળે છે. તેની બોડી નો ભાગ સપ્લિન સુધી આડો લંબાયેલો હોય છે તેની ટેઇલ નો ભાગ એ સ્પલીન