THE SPECIAL SENSES બોડીમાં ઘણી સંખ્યામાં સેન્સિસ આવેલી હોય છે અમુક સેન્સ જનરલ સેન્સ તરીકે ઓળખાય છે દાખલા તરીકે ટચ, ટેમ્પરેચર, પેઇન અને અમુક સ્પેશિયલ સેન્સ તરીકે ઓળખાય છે દાખલા તરીકે વિઝન, હિયરિંગ, બેલેન્સ, ટેસ્ટ અને સ્મેલ આ સેન્સને ઓળખવા માટે શરીરમાં અમુક સેન્સ ઓર્ગન આવેલા હોય છે જેમ કે ઇયર, નોઝ, આઈ અને માઉથ. આપણે આ સેન્સ ઓર્ગન વિશે જોઈએ… ઈયર એ હેડ ની બંને બાજુએ એક એક આવેલ