આંખ જોવા માટેનું એક અગત્યનું ઓર્ગન છે જે કેમેરા ની જેમ કાર્ય કરે છે તેનો શેપ સ્પિરેકલ હોય છે તેનો ડાયા મીટર 2.5 cm હોય છે તે ઓપ્ટિક નર્વ દ્વારા નર્વ સપ્લાય બ્રેઇન તરફ લઈ જાય છે અને જોવા નુ કાર્ય થાય છે. આઈ બોલ એ સ્કલ મા આવેલી ઓરબિટલ કેવીટીમાં આવેલ હોય છે આ કેવીટી ની દિવાલમાં આંખના રક્ષણ માટે એડી પોઝ ટીશ્યુ નું પડ આવેલું હોય છે આય