PERIPHERAL NERVOUS SYSTEM. પેરીફરલ નર્વસ સિસ્ટમ મા 31 પેઇર સ્પાઇનલ નર્વ, 12 પેઇર ક્રેનીયલ નર્વ અને ઓટોનોમીક નર્વસ સિસ્ટમ નો સમાવેશ થાય છે. દરેક ક્રેનીયલ અને સ્પાઇનલ નર્વ એ નીચે મુજબના ટીશ્યુ લેયરથી કવર થયેલી હોય છે. 1. એન્ડોન્યુરિયમ જે એક ડેલિકેટ લેયર છે અને એ ઇન્ડીવીજ્યુઅલ નર્વ ફાઇબરની ઉપર આવેલું હોય છે. આવા નર્વ ફાઇબર ભેગા મળી ફેસિકલ્સ બનાવે છે. 2. પેરીન્યુરીયમ એ એક સ્મુથ કનેક્ટિવ ટીશ્યુનું લેયર છે