ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એ ઇનવૉલન્ટરી નર્વસ સિસ્ટમ નો ભાગ છે જે બોડી ના ઓટોનોમિક ફંક્શન્સ ને કંટ્રોલ કરે છે. તે બ્રેઇન ના સેરેબ્રમ ના નીચે ના ભાગ થી નિકડે છે અને બોડી ના વીસેરલ ઓર્ગન્સ સાથે જોડાયેલ હોય છે. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ના 2 ભાગ માં ડીવાઇડ થાય છે. 1.સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ 2.પેરાસિમ્પથેટીક નર્વસ સિસ્ટમ •સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ. સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ એ બોડી ના ફાઇટ અને ફ્લાઇટ રીસપોન્સ માટે સ્ટીમ્યુલેટ