Lymphatic System lymph, lymph vessels, lymph nodes, lymph organs (spleen, thyms gland), lymphoid tissue (tonsils), Bone marrow. લીમ્ફ એ ક્લીયર વોટરી અપીરીયન્સવાળુ fluid છે. જે લીમ્ફ વેસલ્સમાં વહે છે. તેનું કમ્પોઝીશન બ્લડ પ્લાઝમાને મળતું આવે છે. તે આઈસોટોનિક પ્રોપર્ટી ધરાવે છે. લીમ્ફ વેલલ્સની આજુબાજુ આવેલા મફ્લ્સના કોન્ટ્રેકશનથી અને લીમ્ફ વેલલ્સ માં આવેલા વાલ્વની મદદથી લીમ્ફ આગળના સર્કયુલેશનમાં જાય છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં આવેલ લેકટીકલ્સ ફેટને એબ્ઝોર્બ કરવાથી તે વાઈટ મિલ્કી