JOINTS બોડીમા બે કે બે કરતા વધારે બોન એકબીજા સાથે જોડાઈ જોઈન્ટ બનાવે છે. જોઈન્ટ ના ભાગે અલગ અલગ મુવમેન્ટ જોવા મળે છે. જોઈન્ટમા જોવા મળતી મુવમેન્ટનો આધાર જોઈન્ટ બનાવતા ભાગે આવેલા બોન, કાર્ટિલેજ, કનેક્ટિવ ટીશ્યુ અને મસ્ક્યુલર સ્ટ્રક્ચર પર આધાર રાખે છે. આ જોઈન્ટમા તેની મોબિલિટી ના આધારે અલગ અલગ ટાઈપ મા તેની વહેંચણી કરવામા આવે છે. જોઈન્ટ ના ભાગે જોવા મળતી મુવમેન્ટ ના આધારે જોઈન્ટ નુ ક્લાસિફિકેશન નીચે