MUSCULAR SYSTEM INTRODUCTION મસલ્સ એટલે કોન્ટ્રાક્ટ થવાનો પાવર ધરાવતા હોય એવા ફાઇબર્સ એકઠા થઈ અને સ્ટ્રોંગ મસલ્સ ટીસ્યુ બનાવે છે. જે કોન્ટ્રાક્ટ થવાના લીધે અલગ અલગ પ્રકારની મુવમેન્ટ થાય છે. મસલ્સ ની એરેન્જમેન્ટ, તેના સ્ટ્રક્ચર અને તેના ફંકશન સંબંધિત સ્ટડીને માયોલોજી તરીકે ઓળખવામા આવે છે. મસલ્સ એ ફાઇબર્સ , નર્વ અને કનેક્ટિવ ટીશ્યુના બનેલા હોય છે. જે અંદાજિત માનવ શરીર ના વજન ના 40% જોવા મળે છે. કોન્ટ્રાકશન અને રિલેક્સેશન