SKIN INTRODUCTION સ્કીન એ બોડીને બહારની બાજુએથી સંપૂર્ણ કવર કરતુ એક આવરણ છે. તેને ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ પણ કહેવામા આવે છે. આપણા બોડીનો આ સૌથી મોટુ ઓર્ગન કે ભાગ છે. સ્કિનનો ટોટલ સરફેસ એરિયા એ 2 મીટર સ્ક્વેર જેટલો આવેલો હોય છે અને તેની થીક્નેસ એ અંદાજિત 1 થી 2 mm જેટલી આવેલી હોય છે. સ્કીન ના સ્ટ્રક્ચરમા સ્કીનના લેયર, તેમા આવેલી ગ્લેન્ડ્સ, નેઇલ અને હેઇર નો સમાવેશ થાય છે. Layers