INTRODUCTION હ્યુમન બોડી ને જીવંત રહેવા માટે, બોડી ના દરેક સેલ ને તેના નોર્મલ ફંકશન કરવા માટે ન્યુટ્રીયંટ મટીરીયલ અને ઓક્સિજનની જરૂરિયાત હોય છે. તેના વિના હ્યુમન બોડી સર્વાઇવ થઈ શકતુ નથી. રેસ્પિરેશન એટલે કે કોઈપણ બે સરફેસ વચ્ચે જોવા મળતી ગેસ એક્સચેન્જ. રેસ્પીરેશન મા વાતાવરણ માંથી inspiration સાથે ઓક્સિજન બોડી મા દાખલ થાય છે અને બોડીમા વેસ્ટ સ્વરૂપે જમા થયેલો કાર્બન ડાયોક્સાઇડ expiration મારફતે બહાર નીકળે છે. આમ રેસ્પિરેશનની