FUNDAMENTAL OF NURSING (FON)(GNM 1st YEAR) PAPER SOLUTION 03/04/2025-UPLOAD NO.10 Q-1 a. Define Nursing – નર્સિંગની વ્યાખ્યા આપો .03 નર્સિંગ એ આર્ટ અને સાયન્સ છે. જેની મદદથી બીમાર માણસને કાળજીપૂર્વકની Care આપીને તેની જિંદગી નું રક્ષણ કરી શકાય અને Disease ને થતો અટકાવી શકાય તંદુરસ્તી વધારી શકાય તેમજ Malformation વાળા દર્દીને Rehabilitation માં લાવવા માટે Treatment કરી શકાય તેને નર્સિંગ કહે છે. b. List out qualities of professional nurse. –