Ethics in Nursing PRACTICE MCQ-NO. 121 TO 152 (APP મા આપેલા છે ) એથીક્સ (Ethics) એથીક્સ એ એવા સિદ્ધાંતો અને નિયમો છે, જે વ્યક્તિના વ્યવહારમાં શું યોગ્ય અને શું ખોટું છે તે નક્કી કરવામાં મદદ કરે છે. એથીક્સ ફક્ત વ્યક્તિગત સ્તરે જ નહીં, પણ દરેક વ્યાવસાયિક ક્ષેત્રમાં પણ મહત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે, મેડિકલ એથીક્સમાં પેશન્ટ સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને ગોપનીયતા (confidentiality) નું રક્ષણ કરવું જરૂરી ગણાય છે.