Methods of Physical examination PRACTICE MCQ-NO. 61 TO 120 (APP મા આપેલા છે ) Physical Examination Definition.પેશન્ટની ફિઝિકલ તથા સાયકોલોજીકલ અને સ્પીરીચ્યુઅલ કન્ડિશન ના વિગતવાર ઇન્સ્પેક્શન કે સ્ટડી ને ફિઝિકલ એક્ઝામિનેશન કહેવામાં આવે છે. ડીટેલ ઇન્સ્પેક્શન દ્વારા બોડી ના કોઈપણ પાર્ટની જનરલ ફિઝિકલ કન્ડિશન કે ફંકશન જાણવાની એક્ઝામને ફિઝિકલ એક્ઝામિનેશન કહેવાય છે. Purposes of Physical Examination પેશન્ટનું ફિઝિકલ અને મેન્ટલ વેલ બીઇંગ જાણવા માટે. ડિસીઝનું કારણ તથા ડિસીઝ નો પ્રોગનોસિસ