જન્મ ૧૫૯૧ મૃત્યુ ૧૬૫૬ વ્યવસાય કવિ -જન્મ જેતલસર (અમદાવાદ) કર્મભૂમિ દેસાઈની પોળ (અમદાવાદ) મૂળ નામ અહમદાસ સોની વ્યવસાય સોની (જહાંગીરના સમયમાં) પિતા રહ્યા દાસ ઉપનામ હસ્તો ફિલસુફ (ઉમાશંકર જોશી) જ્ઞાન નો વડલો બાવી સાહિત્યકાર (કાકા સાહેબ) ઉત્તમ છપ્પા કાર વેદાંતી કવિ, પ્રખ્યાત છપ્પા (છ અક્ષરનાં ) -પ્રથમ ગુરુ ગોકુલનાથ બીજા ગુરુ બ્રહ્માનંદ -જન્મ અખાત્રીજના દિવસે માનેલી બહેન જમના -કુલીઓ પંચીકરણ (પ્રથમ કૃતિ) અખેગીલા, સંતવીયા અનુભવબિંદુ (અંતિમ કૃતિ) -પંક્તિઓ -અંધ અંધ